________________
૧૬૭
સાધુ
11ના
આચાર પ્રમાણે નિર્વાણ ઉત્સવ ઉજવ્યો.
કુંથુનાથ પ્રભુને પરિવાર પૃથ્વી તલ પર વિહાર કરતા પ્રભુને નીચેને પરિવાર – ગણધર
૩૫ પાંત્રીસ
૬૦,૦૦૦ સાઠ હજાર સાધ્વી
६०,६०० સાઠ હજાર છસે ચૌદ પૂર્વધારી ६७० છ સે સિત્તેર અવધિજ્ઞાની ૨,૫૦૦ અઢી હજાર મન:પર્યવજ્ઞાની ૩,૩૪૦ ત્રણ હજાર ત્રણસો ચાલીસ કેવળજ્ઞાની ૩,૨૦૦ ત્રણ હજાર બસો શૈકિયલધ્ધિવાળા ૫,૧૦૦ પાંચ હજાર એકસ વાદ લબ્ધિવાળા ૨,૦૦૦ બે હજાર શ્રાવક ૧,૭૯,૦૦૦ એક લાખને અન્યાએંસી
હજાર શ્રાવિકા ૩,૮૧,૦૦૦ ત્રણ લાખ એકાસી હજાર
ગંધર્વ યક્ષ અને બલા દેવી પ્રભુના શાસન દેવતા થયા
સાતમા ચક્રવતી અને અઢારમા તીર્થકંર શ્રી અરનાથ સ્વામી ચરિત્ર
પૂર્વભવ પ્રથમભવ-ધનપતિ રાજા બીજે ભવ–દેવ આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં વત્સ નામે વિજ્યને વિષે સુસીમા નામે નગરી હતી. ત્યાં ધનપતિ નામે રાજા હતા. કેટલોક સમય રાજય કર્યા પછી તેણે સંવર મુનિ પાસે દીક્ષા લીધી. ધન