________________
૧૩પ વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ
તે દેવના આયુષ્યના સળ સાગરોપમ ગયા પછી પિતનપુર નામના નગરમાં વિકટનામે એક રાજા થે. હાથી હાથીને જીતી લે, તેમ કઈ રાજસિંહ નામના રાજાએ પોતાના પરાક્રમથી તેને રણભૂમિમાં જીતી લીધે, તે પરાક્રમથી લજજા પામેલા વિકટ રાજાએ પિતાના પુત્રને રાજ્ય આપી અતિભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. પછી તીવ્ર તપસ્યા કરી તેણે એવું નિયાણું બાંધ્યું કે, આ તપના પ્રભાવથી હું ભવાંતરમાં રાજસિંહને ઉછેદ કરનાર થાઉં. આ પ્રમાણે નિયાણુ કરી કાળગે મૃત્યુ પામી, બીજા દેવલોકમાં દેવ થયે. પાંચમા પ્રતિવાસુદેવ
રાજા રાજસિંહ ચિરકાળ સંસારમાં ભમી આ ભરતક્ષેત્રમાં હરિપર નામના નગરમાં નિશુભ નામે રાજા થશે. લીલા માત્રમાં તેણે દક્ષિણ ભરતાદ્ધને સાચું તેથી તે પાંચમો અધ ચી (પ્રતિવાસુદેવ) કહેવાય. પાંચમા બલદેવની ઉત્પત્તિ
આ અવસરે ભરતખંડના અશ્વપુર નામે નગરમાં શિવ નામે રાજા થે. તેને વિજયા અને અમકા નામે બે પ્રિય પત્નીઓ હતી પુરૂષ વૃષભને જીવ સહસ્ત્રાર દેવલોકમાંથી ઍવી વિજ્યા રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે, સુખે સૂતેલાં વિજયા રાણીએ બલભદ્રના જન્મને સૂચવતાં ચાર મહા સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. શિવ રાજાએ શુભ દિવસે, મેટે ઉત્સવ કરી, સારા દર્શનને લીધે પુત્રનું નામ સુદર્શન પાડયું. પાંચમાં વાસુદેવની ઉત્પત્તિ
વિકટરાજાને જીવ બીજા દેવલેમાંથી ચ્યવી, અમકાની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. અમકા રાંણીએ વાસુદેવના જન્મને સૂચવતાં