________________
૧૧૮
સમુદ્ર દત્તના મિત્ર, મલય ભૂમિના રાજા અંડ શાસન તેને ત્યાં આવ્યા નંદા રાણીને દેખા તેનું ચિત્ત ચકડાળે ચડયું. નંદા ઉપર તેણે કુદૃષ્ટિ કરી અને મિત્રના બહાના હૅઠળ શત્ર થઇ ત્યાં કેટલાક કાળ રહ્યો.
એક વખત ચડશાસન નંદાને ઉપાડી ગયેા. સમુદ્રદત્તો તેને મેળવવા ધણાં ફાંફાં માર્યા પણ તેમાં તે સફળ ન થયા. છેવટે કટાળી શ્રેયાંસમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. મુનિપણામાં તીવ્ર તપશ્ચર્યા કરી, પણ નંદાને હરણ કરનાર ચડશાસન ઉપરનું વૈર ન વસરાયુ ; તેથી એવું નિયાણું બાંધ્યું કે આ તપના પ્રભાવથી આવતા ભવે હુ ચડશાસનના વધ કરનારો થાઉ 55 આ પ્રમાણે અપરિમિત ફળવાળા તપને પિરિમત ફળવાળા કરી છ, કાળયાગે મૃત્યુ પામી, સમુદ્રત્ત રાષિ, સહસ્રાર દેવલાકમાં દેવતા થયા.
ચેાથા બળદેવ, ચેાથાવાસુદેવ અને ચેાથા પ્રતિવાસુદેવ ચેાથા પ્રતિવાસુદેવ
કાળક્રમે ચડશાસન પણ મૃત્યુ પામી, સંસાર સાગરની જળચક્રી જેવી અનેક ચેાનિયામાં ભટકા પછી ભરતક્ષેત્રમાં આવેલ પથ્વીપુર નગરમાં વિલાસરાજાની ગુણવતી રાણીની કુક્ષિને વિષે અવતર્યાં. પૂ માસે ગુણવતી રાણીએ પુત્રને જન્મ આપ્યા રાજાએ તેનું નામ મધુ પાડયું. મધુ ચાથા પ્રતિવાસુદેવ થયા. તેણે ત્રણ ખંડ સાધ્યા, ચક્ર સાધ્યું અને સ રાજાને પાતાનુ સાવ ભૌમત્વ સ્વીકારવાની ફરજ પાડી. મતે કૈટભ નામે એક પરાકમી ભાઇ હતા.
આ અરસામાંદ્રારિકા નગરીમાં સેામનામે રાજા હતા તેને સુદર્શના