________________
૧૧૦
७६
અને એક હજાર મુનિઓ સાથે એક માસનું અણસણ લીધું. એક માસને અને, શ્રાવણ વદ ત્રીજના દિવસે, ઘનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતું ત્યારે, એક હજાર મુનિઓ સાથે, શ્રેયાંસ પ્રભુ પરમ પદ પામ્યા.
શ્રી શ્રેયાંસનાથ પ્રભુને પરિવાર ગણધર
છોતેર સાધુ ૦૮૪,૦૦૦
રાસી હજાર સાવી
૧૦૩૦૦૦ એક લાખ ત્રણ હજાર ચૌદપૂર્વધારી ૦૦ ૧૩૦૦
તેરસે અવધિજ્ઞાની ૦૦૬,૦૦૦
છ હજાર મન:પર્યવજ્ઞાની ००६,०००
છ હજાર કેવળજ્ઞાની ૦૦૬,૫૦૦
સાડા છ હજાર વૈક્રિયલબ્ધિવાળા ૦૧૧,૦૦૦
અગિયાર હજાર વાદ લબ્ધિવાળા ૫,૦૦૦
" પાંચ હજાર શ્રાવક
૨,૭૯,૦૦૦ બે લાખ ઓગણ્યાએંશી હજાર શ્રાવિકા ૪,૪૮,૦૦૦ ચાર લાખ અડતાલીસ હજાર
શ્રેયાંસનાથ સ્વામીના શાસનમાં ઈશ્વર (અથવા મનુજ) નામે યક્ષ શાસનદેવ અને માનવી (શ્રી વત્સા) નામે યક્ષિણ શાસન દેવી થઈ.
શ્રી વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર વિશ્વો પકારકી ભૂત, તીર્થકૃત કર્મ નિમિત્તઃ
સુરાસુરનર પૂજ, વાસુપૂજ્ય પુનાતુ વ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવું તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે અને જે દેવ, અસુર અને મનુષ્યને પૂજવા લાયક છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી તમેને પવિત્ર કરો.