________________
૧૦૪
શ્રી શીતલનાથ ચરિત્ર
સત્તાનાં પરમાનંદ, કદાદ્ ભેદ નવાં બુદઃ સ્યાદ્રા દામૃત નિસ્યંઢી, શીતલઃ પાતુ વા જિનઃ હેમાચાય પ્રાણીએ)ના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને ઉત્પન્ન કરવામાં નવા મેઘ સમાન અને સ્યાદ્વાદ મત રૂપી અમૃતને ઝરનારો શ્રી શીતલનાથ સ્વામી તમારૂં રક્ષણ કરા.
પૂર્વ ભવ પહેલાભવ—પદ્માત્તર રાજા; બીજો ભવ— દેવલાકના અધિપતિ
પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના આભૂષણ રૂપ વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. ત્યાં પદ્માત્તર નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા વીર અને શાન્ત રસની સાક્ષાત્ મૂતિ હતા. તેણે ઘણા ↑ સુધી રાજ્યનું પાલન કરી, સંસારથી વૈરાગ્ય પામી, ત્રિસાધનામના આચાર્ય પાસે દીક્ષા લીધી. અતિચાર રહિત ત્રતાને આચરતા તે રાજર્ષિ એ વીશથાનક તપ કરી તીર્થંકર નામકર્મ ઉપાન કર્યું. અન્તુ આયુષ્ય પૂર્ણ કરી દશમા પ્રાણત દેવલાકના અધિપતિ થયા.
ચ્યવન
શ્રી શીતલનાથ પ્રભુ ત્રીજો ભવ
દેવલાકનું સુખ ભાગવી, પદ્મમાત્તર રાજાના જીવ ભરતક્ષેત્રના ફ્લિપુર નામના નગરમાં દઢરથ રાજાની નીંદા નામની રાણીની કુક્ષિને વિષે, વૈશાખ વદ છઠના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતા ત્યારે, પુત્રપણે ઉત્પન્ન થયા. નંદા માતાએ ચૌદ મહા