________________
સાવી
૯૯, શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો પરિવાર પ્રભુને વિહાર કરતાં નીચેને પરિવાર થયેગણધર
૯૩ ત્રાણું સાધુઓ ૨,૫૦૦૦૦
અઢી લાખ ૩,૮૦૦૦૦ ત્રણ લાખ એંસી હજાર ચૌદ પૂવી
૨,૦૦૦
બે હજાર અવધિજ્ઞાની
૮,૦૦૦ આઠ હજાર મન:પર્યવજ્ઞાની
૮,૦૦૦ આઠ હજાર કેવળજ્ઞાની
૧૦,૦૦૦
દશ હજાર વિડિય લબ્ધિવાળા १४,००० ચૌદ હજાર વાદલબ્ધિવાળા
૭,૬૦૦ સાત હજાર છસે શ્રાવકા
૨,૫૦,૦૦૦ અઢી લાખ શ્રાવિકાઓ
૪,૯૧,૦૦૦ ચાર લાખ એકાણું હજાર ચંદ્રપ્રભ સ્વામીના શાસનમાં વિજય નામે યક્ષ શાસન દેવ અને ભ્રકુટિનામે યક્ષિણી શાસનદેવી થયાં. શ્રી સુવિધિનાથ (પુષ્પદંત) ચરિત્ર
કરામલક વદ્વિષં કલયન કેવલપ્રિયા
અચિંત્ય મહાસ્યનિધિ સુવિધિ ધડતુવઃ જે પિતાની કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીથી સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય એવી મેટાઈના ભંડાર રૂ૫ છે એવા શ્રીસુવિધિનાથ પ્રભુ તમારા સમક્તિને માટે થાઓ.
પૂર્વભવ
પ્રથમ ભવ-મહાપદ્ય રાજા બીજો ભવ-દેવ પુષ્કરવર નામે–દીપના પુષ્કલાવતી નામે વિજ્યમાં પુંડરિકિણી