________________
પાલન કર્યું; તેમજ વીશ થાનક તપની આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન . અને શુભ ધ્યાને મૃત્યુ પામી નવમા ગેયલ્માં દેવપણે ઉત્પન્ન થયા.
પદમ પ્રભ પ્રભેદેહ ભાસઃ પુણ્તુ વઃ શ્રિયં અંતરંગારિ મથને કાપાટોપા દિવારૂણઃ
ભાવાર્થ – અત્યંતર (અંદરના) શત્રઓને નાશ કરવા, ક્રોધના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી, પદમ પ્રભ પ્રભુના શરીરની કાન્તિ તમારી મેક્ષ લક્ષ્મીનું પોષણ કરે.
ત્રીજે ભવ–શ્રી પદ પ્રભુ જિનેશ્વર
યવન
દેવલોકના સુખ ભેગવી, અપરાજિત રાજાને જીવ, આ જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે આવેલ શાંબી નગરીમાં, ધર રાજાની રાણી સુશીમાની કુક્ષિને વિષે, મહા સુદ છઠના દિવસે, પુત્ર પણે ઉત્પન્ન થયો. સુશીમા માતાએ મહારવને દીઠી. દેએ તેમને ઘેર ધન વૃષ્ટિ કરી. આચાર પ્રમાણે દેએ યવન કલ્યાણક ઉજવ્યું.
જન્મ નવમહિના અને સાડા સાત દિવસ ગયા બાદ, સુશીમાદેવીએ કારતક વદ અગિયારસના દિવસે, ચંદ ચિત્રા નક્ષત્રમાં હતું ત્યારે પદમવર્ણવાળા અને પદમના લાંછનવાળા, પુત્રને જન્મ આપે. દિકકુમારિકાઓ, ઇંદે, દે અને પિતાએ જન્મ મહોત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુશીલામાતાને પદમની શૈયામાં સુવાને દેહદ થયે હતું તેથી પિતાએ તેમનું પદ્મપ્રભ એવું નામ પાડયુ.
દીક્ષા અનુક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ યૌવન પામ્યા એટલે માતાપિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. પ્રભુ સાડા સાત લાખ પૂર્વના થયા