________________
અગ્નિ શિખા દિપંત, તે મંગલ ગુણ જીતી ગજ ગાજતે આવે, રાણું મન હરખ ઉપવે છે. હ. ૧૦ વજ ગગને અલ દીસે, શુભકારી વિદ્યાવિશ હ હ . દેવવિમાન બિરાજે, તિહાં ધપમપ માદલ વાજે હે. હ૦ ૧૧ પાસવર પાણી ભરી અતિ ભ વખાણી હે હ . એ સુપના દેખી માઈ, પીઉ પાસે વધાઇ ખાઈ છે. હ૦ ૧૨ ગભ વધતે જાણી, પ્રિય સાથે વદે તવ રાણી હૈહ૦ તુજ મુજ પુત્ર મરાયા, પણ મેં ગાઢા દુખ પાયા હે. હ૦ ૧૩ પુત્ર વિના જગ શુને, ત્રિય જાણે જગત અલુણે હે હ૦ પશુ પંખીણી ધન કહીએ, જે પુત્ર તેણે સુખ લહિયે હે. હ૦ ૧૪ થારે તે પુત્રા કેરી, નહિં કઈ પણ અનેરી હૈ હ. હું દુઃખીયારી ગુરૂં, વિણ પુત્ર આશા કેમ પુરૂં છે. હ૦ ૧૫ શિકીધો એ કર્મ અપાર, તેને ફિરી કરતાં શી વાર હ; હ૦ દુધે દાધા નર જેહ, છાશે શિલાવે તેહ હે. હ૦ ૧૬ એ બાલક કિમી ઉગાર, ઈહાં રહેશે નામ સુમારે હોં હૈ, એ સુપનાને અનુસાર, પીઉડા તું કર્યું ન વિચારે છે. હ૦ ૧૭ નંદ તણી જે નારી, તે નામ જસેદા યારી હે; હ૦ તે સહિયર છે મેરી, ન પતિનું નારી અનેરી હે. હ૦ ૧૮ ગર્ભવૃદ્ધિ જેમ પાવે, તિમ તિમ દેહલા ઉપજાવે હો હ. સિંહા સાથે રમીએ, માતા હસ્તિને અતિ દમીએ હે. હ૦ ૧૯ ખડુગમાંહિ મુખ જોવે, તિમ તિમ રહિયાત હોવે છે; હ૦ શ૭ શિરે પાદ ધરેવા, એ માય મનોરથ કરવા છે. હવે ગર્ભ સાતમે જાણી, નૃપ કેસ તણી આગે વાણી છે; હe રખવાલી કારણ રહીયા, તિહાં કઈ મહા દુઃખ સહિયાં હે હર ૨૧