________________
એક સમે રે રાણું શ્રાવિકા, ગર્ભ ધરે તે દયો રે; સાર્યો કે સુર શક્તિ કરી, ભાવીને બલ જોયો રે. ભા૮ એમ બી ને વિજે ચતુર. પંચમ છો તેમ રે; સુલસા મંદિર હાઈ વધામણા, પુન્યતણે બલ એમો રે. ભા. ૯ ખટ સતની એ જોડી બિજેતી, મેડિંપિતા આણંદ રે; બત્રીશ બત્રીશ નારીહામણી, પરણ્યા સઘલાનંદે રે, ભા. ૧૦ દસ દસ બાર આવી દાયજે, કંચન કેરી કે રે; નૈમિ વચને વૈરાગી થાવશે, કામની કંચન છોડો રે. ભા. ૧૧ કરણને બલે કેવલે પામશે, લહેશે મોક્ષ નીવાસે રે; એહવામુનીવર કેર હાઈએ, ચરણકમલના દાસ રે. ભાવ ૧૨ સુવા ખલક કસે પછાડીયા, રસ તેણે વશ જોયો રે; તેહ તણું ફલ આગે લાગશે, તે સુણજો સહુ કે રે. ભા. ૧૩ વડા વૈરી જગમાં ત્યાં એ, યે જુઠે અભિમાન રે; ચંદ તણી તે તબલગે ચાંદણી, જબ લગે ન ઉગે ભાણે રે. ભાટ ૧૪ મીડક માતે મલપતે ફીરે, સપ નજરેથી દર રે; હિરણ હરિલે હરી ને આગલે, ન શકે આઈ હજુરો રે. ભાવ ૧૫ હાલ તેત્રીશમી રે હેતારથે હવે, હવે બીજો કેઇ રે; ગુણસાગર સમભાવે વરત એ, ભલે ભલાઈ હેઇ રે. ભા. ૧૬
..
"
-
I
દેહા એક ઉગે એક આથમે, એક હરખે એક સેગ; એક સંકુચે એકવિસતાં, સહુ સરખા નહિં લોગ. ૧ જે ભાંખે બાલક છતાં, જે ભાંખે અણગાર; જે ભાંખે વર કામની, તે નિફલ ન હુએ લગાર. ૨