SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અંક પહેલો ઢાલ ૨૩ મી (મુષા સુસહિ, આસનના ગી. તથા વેધક જગ વિરલા- દેશી). ઉપગાર હે રાજા, થારા અધિક દવાની છે. ઉ. એ ટેક દક્ષિણ શ્રેણિ નગર નિરૂપમ, નામે ગગનપ્રિય વારૂ હે. ૧૦ વિદ્યુતદંત નરેશ્વર નીકે, ગુણમણિને ભંડારૂ હ. ઉ૦ ૧ તેને નંદન બાલ સુધાકર, હું છું તાસ કુમારી હે; ઉ૦ વિદ્યાસાધત વિરીએ મુજને, બધી બંધન ભારી હે. ઉ૦ ૨ બંધન છેડયાં કરૂણુ આણું, હું થાઈશ તમારી રાણી હે; ઉ૦ અમૃત છાંડી ખારે પાણી, કેણ પીએ સુખ જાણ . ઉ૦ ૩ વિદ્યા આપું વિવિધ પ્રકારે, અંતર ન આપ્યું કે હે; ઉ૦ . વેગવતીને આપ પતી, ભાખે પ્રીતમ સેઈ છે. ઉ૦ ૪ પ્રભુ આદેશે વેગવતીને, લેઈ નિજ ઘર આવી છે; ઉ૦ વિદ્યા સાધન કરતી વરતે, વેગવતી સુખ પાવી છે. ઉ૦ ૫ તાપસસ્થાનક પધાર્યો વનમેં, અચરજ અધિકે પાયો; ઉ. નૌતમ તાપસ તે સહુ દીસે, એક તદાવૃત લાયે હે. ઉ૦ ૬ સે ભાખે તું સાંભલ સ્વામી, વાત અચંભાકારી છે. ઉ૦ સાવથી નગરીને નાયક, ઈદ્ર તણે અવતારી હે. ઉ. ૭ એણપુત્ર પવિત્ર પતો, તાસ સુંદરી નારી હે; ઉ૦ કુમારી અમરીને અનુસરતી, પ્રિયંગસુંદરી પ્યારી હે. ઉ૦ ૮ સ્વયંવરમંડપ તેહ તણેજી, ભૂપ ઘણું બોલાવ્યા હે; ઉ. ફેમરીને મન કેઈ ન માન્ય, તામ ઘણું અલાયા હે. ઉ૦ ૯ ઝગડો એ કુમારી પિતાશું, દીયે પુત્રી પરણાવી છે; ઉ૦ કુમારી હઠીલી અધિક અડીલી, સમજે નહિ સમજાવી છે. ઉ૦ ૧૦ ભૂપ ભણે હમ જે વરસ્યાં, કુમારી પિતા તવ કે હો; ઉ૦ યુદ્ધ કરવા કારણું કઠે, સદ્ધપણુથી રોહૈિ . ઉ૦ ૧૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy