________________
હરિવંશ માં સાગર
અધિકી પાવે હું યાદુ અ૦ ૨
પરખડ પરદેશમેં હૈ યાદુ, શાલા
રાજા અમૃતદ્વારનાહે યાદુ, ખેચર અધવ તીન; દધિમુખ દિલના સુર છે હે યાદુ,
ચતુર શિરે સુપ્રવીણ હૈ યાદુ. અ ૩
દ્રઢસુવેગ વિરાજતા હૈ યાદુ, ચડસુવેગ પ્રચર્ડ; આયા પ્રભુની સામા હૈ યાદુ,
માને આણુ અખંડ હૈ યાદુ. અ
પધરાવી જિમદિરે હૈ યાદુ, શ્રી વસુદેવ નરેશ; મદનસુવેગા વેગણું કે યાદુ,
પરણાવી સુવિશેષ હૈ યાદુ. અ૦ ૫
પ્રીતમ પદમની પ્રેમથુ` હૈ યાદુ, મગ્ન મહા મનમાંહિ; ઉલટ અતિ ઘણી માનતા હૈ યાદુ,
સુખમાંહિ દિન જાય કે યાદુ, ૩૦ ૬
ઉગતા દિનકારના હૈ યાદ, ઘડીએ વધતા તેજ તિમ નરિદ વસુદેવના હૈ યાદુ,
ચડતા તેજ સહેજ હૈ યાદુ, અ૦ ૭
આપ છેડાવણ કારણે હું યાદુ, દધિમુખ શાંખે વાત; શ્રીનમિવશ વિશેષથી હે યાદુ,
વિદ્યુતવેગ વિખ્યાત હૈ યાદુ, ૩૦ ૮
પુત્ર પુનાતા તેહના હૈ યાદુ, એહ મતિ ન વિયાણુ; થારા મનની ભાવતી હૈ યાદુ,
પુત્રી ચેાથી જાણું હૈ યાદુ. ૪૯
નિમિતીયાને પુછીયું હૈ યાદુ, કુમરી કારણુ કત; નિલમતિ એલીયા હૈ યાદુ,
નિમિતીયે। ગુણવત હૈ યાદુ. ૪૦ ૧૦ ચડસુવેગકુમારને યાદુ, વિદ્યાસાધનોઇ; પડશે ખાંધા ઉપરે હું યાદુ, પુત્રીના વર સાઇડે યાદુ, અ॰ ૧૧