SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ નવમો ૫૩૫ સંવત સેલ બહુતેરે, માસ શ્રાવણુ શુદ; મેં -ત્રીજ સેમ સુમુહુરતાં, કાંઇ વાસર રે વારુ અવિરૂદ્ધ. મેં૨૧ કુટસ્વર નગરમેં, પાશ્વ સ્વામી પસાય; મેં, સંઘને ઉત્સુકપણે, કાંઈ રચીયો રે મેં ચરીત સુભાય. મેં. ૨૨ : ઢાલસાગર નામ એ, શ્રી હરીવંશને વિસ્તાર મેં શુદ્ધ ભાવે સાંભલે, કાંઇ પામે રે સુખસંપત્તિ સાર. મેં. ૨૩ઃ એક પ ર એ, ઢાલને સેભાગ; મેં, આદે તો આશાવરી, કાંઈ અંતે રે ધન્યારી રાગ, મેં ૨૪ જબ લગ ગિરિ શ્રી મેરુજી, સકલ ગિરિવર ઇશ; કે તબ લગે હરિવંશ એ, કાંઈ થાજે રે સ્થિર વિશ્વાસ. મેં , કલશ • - ચોપાઈ હરીવંશ ગાયો સુજશ પાયે, જ્ઞાનબુદ્ધિ પ્રકાશને પાપ ત્રાડે ગયો નાઠે, પુન્ય આયે આસને. ૧ કણુપુત્ર કલત્ર કમલા, પઢત સુણત સેહામણે પૂજ્ય શ્રી ગુણસુરી જપે, સંઘ રંગ વધામણે ૨ ઈતિ નવમઃ ખંડ: સમાસ: ઝઝઝઝઝ દxxx ઈતિ ઢાલસાગર: સમાસ: ૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy