SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર સીતેર સેમી ઢાલમેં રે, ધર્મનંદના બોલ રે માય; શ્રી ગુણસાગર સુરજી રે, - અમીય સમા નિર્મોલ રે માય. કુંતી૧૬ . . . ( દોહા ) " પાંડવ પ્રભુ મન ચિંતવે, સાધુ યોગ જે થાય; તે તે કારજ સારીએ, જ્ઞાનબલે જિનય. ધર્મશેષ મુનીશ્વર, પાંસુસયા પરિવાર, પાંડવ મથુરા આવીયા, સર્વે જીવા હિતકારપાંડવ તામ પધારીયા, વંદન શ્રી ગુરુદેવ; દેશના સુણે સેહામણી, સ ચવતાં અતિ સેવા, ઢાલ ૧૭૧ મી ( હનુમતો વરે આ એ—દેશી) સમજે છે તુહે ભવિ પ્રાણી, એ જગત વિનાશી જાણ; શ્રી જિનધમ આરાધો, સમતાએ શિવ રહી સાધો. સમજેજે. ત્રિવિધ વાતાં વેરાગો, ભેગ ભયંકર નાગે; ભેગે ભૂલ્યા જે ભલા, ભટકે જિમ ગિરી ટેલાં. સમજો રે દીસે કારમી કાયા, બાંધી રહી અતિ માયા; પહેરણ ખાણ અણુરી, રેગ વ્યથા કરી પુરી સમજો કે ચિહું ગતિમાંહે નર ગાઢે, લતાં નવિ હુએ તા; આજ લગી અંત નવિ આવે, " દરિસણથી દોલત પાવે. સમજો કે ત્રિકરણ શુદ્ધ રાખીજે, કરણીના ફલ ચાખીજે; ૧/૧ આઠ મેદાને પરિહારે, કરતાં ભવને પારે સમજો. પ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy