SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ AKK હરિવંશ ઢાલ સાગર આજ પછી વાંત વિષે હૈ, મે નાવેવા એહ; રૂડા કીધા નિશ્ચે આકરા હૈ, જગલ સાથે નેહ, રૂડા॰ દુ:કર તપ કરી કરે હા, સમતારુપી àાઇ; રૂડા॰ વનમાંહિ આહારની ઢા, કરે ગવેષણા સાઇ, રૂડા માસખમણુ કરતાં ભલા હૈ, સાઠી મહાસુખકાર; રૂડા પાંચખમણ પણું એટલા હેા, ચા ચામાસી સાર રૂડા૦ પૂડી અપૂઠી રાખ કે, એસે ધ્યાન અનુપ; રૂડા તિ કા દેખે ખેચરી ડા, માટે માહરે રુપ રૂડા અમૃતવાણી વિશેષથી ઢા, વિધિષ્ણુ ક્રિયે ઉપદેશ; રૂડા૦ વાઘ સિ`ઘ પ્રતિબાધીયા ઢા, હિંસા તજે રે અશેષ. રૂડા॰ હિરણુ એક હરખ્યા ખરા હા, સેવા કરે સુજાણ; રૂડા સાથે ફરે જિમ ચેલષ્ણુા ઢા, પામ્યા પુન્ય પ્રમાણુ, રૂડા એક દિવસ રથકારને હા, જાણી લેાજન યાગ, રૂડા૦ સાધુ પધાર્યા વહેારવા હા, મલીયા શુભ સંચાગ; રૂડા વાહારાવે રચકારજી હા, વાઢારે શ્રી રુષીરાય; રૂડા ભાવના ભાવે હિરણુલા હા, ઘડી પહેાતી આય. રૂડા॰ તૂટી શાખા તરુતણી હૈ।, ચંપાણા તે તીન; રૂડા સ્વર્ગ પાંચમે દેવતા હેા, સુર સુખમે લયલીન, રૂડા અડસ†સેમી ઢાલમે... હા, રામ રુષી નિર્વાણુ; રૂડા૦ શ્રી ગુણસાગર સુરજી હા, કીજે સંઘ કલ્યાણુ, રૂડા દોહા રામસી સુરગતિ લહી, તપ તણા પ્રકાર; દાનો થકારજી, મૃગલા વડા વિચાર, ૧૨ ૧૩ ૧૪ ૧બ ૧૬ ૧૭ ૧૨ ૧૯ ૨૦ ર૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy