SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ ખંડ નવમે ઉઠે પ્રભુ પાણી પીયે, દેવ ન બોલે જામ; રીસાણે પ્રભુ જાણુ, હલધર બોલે તા. ૨ હાલ ૧૬૭ મી (ગોરાજી થે મુને ગેડે ન રાખે એ—દેશી) ઉઠે પ્રભુજી પી પાણી, અણમલતાં એતિ વાર લગાવ્યું છે તું મુજ બંધવ પ્રાણ પિયારે, ભાઇજી મને બલ હમારા. ઉ• ૧ હું તે સેવક આદિ તુમ્હારે, ગેકુલમાં તું ફિરત કુમારે; તે દિનથી તું પ્રીતમ પ્યારો, હું ન રહું તુમથી ક્ષણ ત્યારે. ઉઠે ૨ પૂર્વ ભવંતર નેહ ઘણેરે, ગંગદા ને લલીતાંગ ભલે; ચારિત્ર પાલી દેવ વિમાની, પુનરૂપ આપુણ પ્રીત થપાયું. ઉઠ૦ ૩ એતિ તે પ્રભુ કદહી ન કીધી, હમ તુમ એકલાસ પ્રસિલિ વાસર જાણ આજ અપૂઠે, કહે રે બંધવ તું પણ રુઠે. ઉ૦ ૪ દુઃખભરી આંખે આંસુ ઢાલ, ઉચે નીચે ખરે હિ નિહાલે; કેઈ નહિં જે રીતે રાખે, રાન રોઝ મલી એહિ સાંખે. ઉ૦ ૫ ખાંધે ધરી ચાલ્યા બલદેવા, ખટમાસ લગી કરતા સેવા સુર દ્રષ્ટાંત અનેક બતાવી, દાઘ દીયા હલધર સમજાવી, ઉઠે. ૬ ચારણરુપી સમજાવે આયો, જિનને એ બલી મન ભાય; સંજમ લેઈ પાલે નિસ્તો, ' ' વિષય કષાય થકી મન વિરતે. ઉઠે૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy