________________
૫૧૨
હરિવંશ ઢાલ સાગર હરી ભાંખે બલદેવને રે ભાઈ, ધિગ ધિગ જીવત માય; નગરી બલે મુજ દેખતાં રે ભાઈ,
મારું જોર ન ચાલે કેય રે. માધવત ૯ બલતી નગરી દેખીને રે ભાઇ, હું રાખી ન શકું એમ; ઇદ્ર ધનુષ મેં ધારી રે ભાઈ,
તે બલ ભાંગ્યો કેમ રે. માધવત્ર ૧૦ જેણે દિશે આપણે જોવતા રે ભાઈ, સેવક સહસ્ત્ર અને કફ હાથ જોડી રહેતા ખડાં રે ભાઈ,
આજ ન દીસે એક રે. માધવ૦ ૧૧. વાદળ વિજ તણી પરે રે ભાઇ, રિતિ બદલાય એ સાય; એણી વેલામાં આપણું રે ભાઈ,
સગું ન દીસે કેય રે. માધવ૦ ૧૪ મોટા મોટા રાજવી રે ભાઈ, શારણે રહેતા આય; ઉલટે શરણે તાકી રે ભાઈ,
વેરણ વેલા આય રે. માધવદ ૧૩ હરી ભાંખે બલદેવને રે ભાઈ, સાંભલો બંધવ વાત; ધરતી આપણ! ફિર ગઈ રે ભાઈ,
( કે દુહમને બતાય રે. માધવ ૧૮ માધવ વચન સાંભલી રે ભાઈ, હલધર બેલે એમ; પાંડવ ફઈ કુંતા તણું રે ભાઈ,
ચાલે તેને ગામ રે. માધવ ૧૫ વચન સુણ હલધર તણું રે ભાઈ, માધવ બલે એમ; દેશવટે દઈ કાઢિયા રે ભાઈ તે ઘર જાવું કેમ રે. માધવ૦ ૧૬ વળતાં હલધર એમ કહે રે ભાઈ, દેખી હશે દિલગીર; તે કેમ અવગુણ આણશે રે ભાઈ,
ગીરુઆ ગુણ ગંભીર રે, માધવ ૧૭