________________
ખંડ
મો
છે
. . . . . . ! ! મન વચન કામણ થઇશું. તેમાં સુખકાર : s અબ નવમા અધિકારને, ભવિક સુણે સુવિચાર - કામદેવ એમ ચિંતવે, સારીજે નિજ કાજ; સંસારીક સુખ ભેગવ્યાં, સીધી જે શિવરાજ, રે
ઢાલ ૧૫૬ મી - શ્રી રામજીએ નાર ગણી હશે દેશી .' અનુમતિ માગે છે. વિનય કરી કામ લાગે મદન ઉભે હરી આગે, મેહ નિંદથી જાગે. અનુમતિ૧ અનુમતિ નામ સુતા મુછર્યા, હરી હલધર શું દેવા હો; વાપાત સમ વાત વિચારી, ધરણી પડયા તતખેવા હો. અ. ૨ સંજમ ને ચ્ચે તું કુંવર, કીજે ભોગ વિલાસ હો; વિણહી ધાડે જે વિષ ખાયે, તે તે પાવે હાસ હે. અ૦ ૩ કુંવર કહે જિન વચને શંકા, મુજને કાંઈ નાવે છે; દ્વાર થકી નિજ મંદિર લાગ્યો, કોઢણુ કાઈ ન પાવે છે. અત્ર ૪ પંડિત મૂરખ બૂઢા બાલા, કાયર શૂરા જોઇ ; રાજા રાણી રવિભુત આગે, રહેણુ ન પાવે કેઇ છે. અ. ૫ આદિનાથ આદે ચાવશે, જિનવર ચકી બારે હે; કેશવયુગ ગણુહરને હલધર, એ સહુએ યમ સારે છે. અ. ૬