________________
હરિવંશ ઢાલ સાગર ૧૧ બાધ ભાવના સ્થાવરથી એ રસપણે દુલભ, રસથી ઇદ્રી પૂરા; પાંચે ઈદ્વિમેં માણસની ગતિ, આયત્ર સનરા; સાધુ યોગ સંયમને ધર; જે તે પુન્ય અકુરા. જે. ૧૩
૧૦ધમ ભાવના ધમ વિના સબ બંધ દીસે, કાંઈ હાથ ન લાગે; ધર્મ વિના સલીયો ભવભવમેં, રે મન મૂરખ આગે; વિ કાલ અને તે સેવત, અબહી ક્યું નવિ જાગે. જે ૧૪ આગે જીવ અનંત વિગુતે, પડીયે ધન પ્રમાદે વિષયા વાહ્યા ન રહ્યા સાહ્યા, માચી રહ્યા ઉન્માદે; પણ પરમારથ એહ ન જાણ્યો, તરવ ગુરૂ પ્રસાદે જે. એકસે પંચાવનમી ઢાલે, શ્રી મુખ જિન ઉપદેશા ભવિક જના મન માન્યા કાની, કીધા ક્રોધ કલેશા; શ્રીગુણસાગર સુરી સેહાવે, સમતા ભાવ વિશેષા. જે ક્ષણ૦ ૧૬
દોહા
જિન વાણી શ્રવણે સુજી, ગજસુકુમાલ કુમાર; વિષયાથી વિરો ખરે, મન કરે વિચારવિષયા વિષ હી થી બુરી, વિષીયા નામ કુનામ; વિષયા વાહ્યા માનવી, દે ભવ ગમે નિ:કામ. આગ અને વિષયા કહી, એક સરીખા જોય; સલગીને બાહિર પડી, હાથ ન આવે સોય. ધુર હી દાબી રાખીએ, એ વહે અતિ વિસ્તાર એ નિશ્ચય મનમાં ધર્યો, વ્યાહ તણે પરિહાર
.