SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર દોહા ૧ પછે રાણી દેવકી, નેમ જિર્ણોદા પાસ; એ ખટ મુનિવર દેખતાં, માહરે મન ઉલાસ. એ ભવ કે પરભવ તણે, સગપણુ કે વ્યવહાર; દેવ દયા કરી દાખવે, જ્ઞાન તણું ભંડાર- ર લલ ૧૫૩ મી (મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર એ–દેશી) બલી જાઉ પ્રભુજી, ભાંજે એહ સંદેહ; સાધુ સલુણ દેખતાંજી, ઉપને અધિક સનેહ. બલી૧ સામેલ રાણી દેવકીજી, ભાંખે શ્રી જગનાથ; એ ખટ નંદન તાહરાજી, નિસુણે સઘલ સાથ. બલી ૨ શારદ નામેં શારદાજી, શારદ દેવી હોય; વડ વખતી તુજ સારખીજી, નારી ન બીજી કેય. બલી ૩ કેસ કર્મ આદે કરી છે, સંભલાવ્યો વિરતંત; હરખી રાણી દેવકીજી, વાદી શ્રી ભગવત. બલી કે ઘર આવી એમ ચિંતવેજી, જાયા નંદન સાત; બાલપણે ન રમાડીજી, એક હી ધિગ મુજ માત. બલી ૫ ભાગ્યવતી સા ભામનીજી, બાલક જેહને ગાદ હુલાવે હવે ધરીજી, વાસર જાય વિનેદ. બલી- ૬ મેં કણ કણ પૂરવ ભવેજી, મેઢા પાતિક કીધ; કેશર વરણે નાનજી, એહો મુજ દેવેન દીધ. બલી. ૭ એમ કહેતી ધરતી લિખે , સજલ સલુણ નેણુ; થયા અણગમતા કાનનેજી, વહાલી સખીના વેણુ, બેલી. ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy