________________
४७४
હરિવંશ હાલ સાગર પણ એટલી તો નવિ જાણું, જે રોસે હરી પટરાણી હે; કુ કૃષ્ણની વાટ વિચાલ, જતાં હોશે બાલ ગેપાલ હ. કુ. ૯ જાત જે ગંગા મેજાર, તે કુણુ આ પત સમાચાર હે; કુ નિગુણ નિઠેર મુખે મીઠ,
તુજ હૃદય કઠણ અતિ ધીઠ છે. કુદ ૧૦ તુમ વાત સકલમેં લાધી, તુમ પાંચે વડા અપરાધી હે; કુળ હવે તજ તુમહ સાથ, એમ ભાંખે શ્રી જદુનાથ હે કુ. ૧૧ ન કછુ વાત કે કાજ, તુમહ કીધે અધિક અકાજ હે; કુ તુહ નિ:સ્નેહી થયા આજ,
મુજ લેખે ન કીધા કાજ હે. કુ. ૧૨ લેહ દંડ ઉપાડીને આયો, કેશવજી કેપે ભરાયો છે; કુ. અડતાલીશા સેમી એ ઢાલ,
ગુણસાગર કહે સુવિશાલ હે. કુ૧૩
દોહા ભૂપ ભુજગમ સારીખા, જાલવીયાં સુખ હોય; આસંગે અસેહામણું, પાંડવની પરે જોય. ૧ કેશવ કેપે પુરી, દેખી થર હરી બાલ; આડી ફરી ઉભી રહી, ભાંખે વચન રસાલ. ૨
ઢાલ ૧૪૯ મી (રાયજી અમને હિંદુ આણા રાય ગરાસીયા રે લોલ-એ દેશી) કૃષ્ણજી તમને કહું કરજેડ કે, સુણે પ્રભુ વિનતી રે લોલ; પ્રભુજી નહિ કઈ તુમ દોષ કે, નિર થયા મુજ પતી રે લોલ,