SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ હરિવંશ ઢાલ સાગર સુરકંકા નગરી ભલી, પદ્મનાભી નૃપ ગેહ; મેં પંચાલી સારખી, દીઠી પણ સંદેહ. ૩ હરી ભાંખે નારદ પ્રતે, થારા કામ મુણદ; એમ કહી ઉઠી ગયે, નિચે લહ્યો નરીદ. ૪ ઢાલ ૧૪૪ મી ( બાબા કીશનપુરી—એ દેશી) માધવ કાગલ લખીયો ભલે, ગજપુર નગર અછે ગુણની; પાંડુ ભૂપતિ પાંડવ ભૂધણી, કાગલમાંહિ લખી હેત ભણી. ૧ મેરે ભાગ્ય ભલે, મેરે ભાગ્ય ભલે એ આંકણીદૂત તેડી હરી કાગલ નૃપ દીયે, કરી જુહાર તેણે ઊંચે લીયે; દ્રૌપદી ખબર કહેજે સુખદાય, હથીણાપુર તુ વેગે જાય. મેરો૨ ઘાતકીખંડ ઈહાથી દૂર, અમરકંકા નગરી ધન પૂર; પદ્મનાભ નૃપ મહેલ મેજાર, તિહાં છે દ્રૌપદી રાજકુમાર. મેરે૩ કહેજે કીશન હુવા અસવાર, સાથે લશ્કર અપરંપાર; પૂર્વ સાગરતટ વેતાલ, તિહાં ચાલ્યા વાગી કરનાલ ર૦ ૪ આ કટક સાથે લાવજો, અમ પાસે વેગા આવજો; દૂત શીખ લેઇ ચાલ્યો ગજપુરે, અનુક્રમે ગયો નગરી પરીસરે. મેર ૫ પંડરાયને કી જુહાર, કાગદ દીયે હરખ અપાર; વાંચી કાગદ હો સંતોષ, પાંડવ લકર કરી બહુ જેશ મેરે ૬ હવે નારાયણ જેર મંડાણ, ગામ નગર કરતા મેલાણ; અનુક્રમે દરીયા કાંઠે ગયા, ભલી ઠામ જઈ ડેરા દીયા. મેરો૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy