________________
સરવર જલમેં ઝીલતા, આ હે આ એક ગયંદ; ગજ શિક્ષાએ વશ કરી, ચઢિયે હે ચઢિયે તામ નરિંદ. ગુ. ૧૧
લાવે અતિ ખાતમું, ઓલખી એલખીયો અસવાર મંગલ મનમેં મહિયે, ઉલટ હો ઊલટને અધિકાર. ગુ૧૨ કુમારે એ દેખી, ઈહો હો ઇહાં નહિં નિજ કેઈ; જે એ બલ માહરે, સેરી હે સેરીપુર કહે છે. ગુ. ૧૩ આયા દેઈ વિદ્યાધરૂ, ભાંખે હે ભાંખે મીઠી વાત નાગાવર્તન પુર ભલો, રાજા હે રાજા વિશ્વ વિખ્યાત. ગુ. ૧૪ અસનિવેગ વિરાજતે, રાણી હે રાણું વિજયા પામ; કુમારી કરમયતિ મહા, જાઈ હે જાઈ શામ નામ. ગુ. ૧૫ કમરીને વર પૂછતાં, નિમતિ હે નિમતિ ભાંખે સાર; જે ગજને વશ આણશે, થાશે હે થાશે સાઈ ભરતાર, ગુ. ૧૬ એથી વિમાને હરખશુ, આ હે આવે પુરમેં ચાલ; સજા રાણી રંજીયા, પ્રભુને પ્રભુને નૂર નિહાલ ગુ. ૧૭ કચનને મંડપ કી, મણિના હે મણિના થંભ ઉદાર પતલિયા મન મેહની, શોભા હે શેભા વિવિધ પ્રકાર. ગુ૦ ૧૮, ટેલ દદામા દડવડી, વાજાં હો વાજા અધિક ઉદાર વિવાહતણ વિધિ સાચવી, વર્યા હો વત્ય મંગલ ચાર. ગુ૧૯ એ ચઉદમી દ્વાલમેં, સુખમેં હો સુખમેં વિસર જાય; શ્રી ગુણસાગર સુરજી, પૂવ હે પૂર્વ પુણ્ય પસાય, ગુ. ૨૦
દોહા
મા મંજુલ ભાષિણી, સુઘડ મહાગુણ જાણ; વીણવજવી એકદા, રંજવી રાજાન.
૧ -