________________
હરિવંશ હાલ સાગર
હાલ ( ગર્વ ન કરશો ? ગાત્રનેએ દેશી) અશ્વસ્થા તિહાં રે ઉછો, આ પાંડવ દલ માંહે; જલધરની પરે વરસતે, બાણુધારા તે ઠાય;
જેરો જોયે રે યુધને. પાંડવના દલ ઉપરે, અસ્ત્ર નારાયણ નામે; મુકયું મહાક્રોધે કરી, વિશ્વ કંપ્યું તે ઠામે. રોર જાણે કેલી કરશે વિશ્વને, સૈન્ય લીધું સવ ઘેર; તેહને સમર્થ નહિં કે વારવા,
જોરાવર પણ થયા ઠોર. જે. ૩ તવ કૃષ્ણને વચને પાંડવે, આયુધ મેહલી દર; વિનય કરી તે સપરિકરે, હેજે રહી હજુર. જે. ૪ ભક્તિની યુતિ તૂઠી સદા, શક્તિ તે થઈ શાંત; બાર પહોર યુધ તે થયું,
અનેકને આવ્યો તિહાં અંત જેરો. પ કણ સેનાપતિ થાપી, કૌરવ મિલી તે ઠામ; રણગણું માંહિ આવીયા, હર્યો મહા સંગ્રામ, જેરો. ૬ તવ કર્ણાત તાણું કે દંડને, કણ ને પાર્થ દોય; કલ્પાંત કાલ રવિની પરે, ક્રોધે વ્યાકુલ હોય. જેરો. ૭ બલે પૂરા તે બેહુ સહિ, બાણુવલી પણ તુલ્ય, સરીખે સરીખા તે બે સડ,
એજ છે જેહના અતુલ્ય. જોરે૮ ભીમ ભુજાબલી ભાલીને, ભાંજ્યો દુ:શાસન, ભૂજા કાઢી ભુજાબલે, વીર હર્યા ધરી મન. જે. ૯