________________
ખંડ આઠમ
ભીષ્મ સવ થાય જીત એ, જીયો કિણે ન જાય; તો દુર્યોધન એ જીવતાં, કહોને કેમ છતાય, તવ કૃષ્ણ કહે ઉપાય એક છે, ભીમને નિયમ છે એહ; વિણ હથીયાર સ્ત્રી કિલબને, ન મારે ગુણગેહ, તાઠાં ઉપરાંઠા પ્રત્યે, ભીષ્મ ન નાખે બાણ; ભેદે ભીમને ભેદીએ, સાંભલો વાત નિવાણુ. તે માટે પાર્થવી જો તુમ્હ, કુપદ પુત્ર કિલબ શીખંડીએ રથે થાપીને, તસ પૂઠે રહી અતીવ. ભીમને ભેદે બાણુ, ગાંગેય નહિં નાખે બાણ; કિલબ શીખંડઆ ઉપરે, એહ ઉપવ એક જાણુકથન સુણી એહ કૃષ્ણના, પાંડવ કરી પ્રમાણુ બલથી છલ બહુ અછે, જે હેય બુદ્ધિ વિનાણુ
(રાજંદ આયે જરાસિંધુજી એ—દેશી) પ્રભાત થાતે પરવર્યા, રણું મળે સઘલા રાય રે; પાંડવ કૌરવ મલ્યા સાહમા, ધવ ધવ ક્રોધે ધાય રે. રાજંદ રણુરંગ રસે ભર્યા, આદર્યા શસ્ત્ર અને રે; વીરરસે વિરાજતા, ગાજતા સિંહ જેમ નેક રે. રાજદ. ૨ શીખંડીયો રથે થાપીને, તિહાં પાર્થ રહી કે રે; ભીમપે ક્યું ભાળીને, સંભાલી નિજ મૂઠ રે, રાજદ૦ ૩. ભીષ્મ કિલબને ભેદવા, સમર્થ નહિં તક જોય રે; આકર્થાત તાણ બાણે માર્યો,
ભીષ્મ ભાંખે તિહાં સોય રે, રાજંદ. ૪ ચમ નમે ભેદીને હણે, ભેદીયા માહરા પ્રાણ રે; એ શીખંડીયાનું નહિંગનું, એ સહિ અજુન બાણ રે. રાજંદ ૫ એમ સારથીને કહી તક્ષણે, પડીયા રથ મેજાર રે; તવ શકાતુર થઈ કૌર, આવી વિંટયો તેણીવાર રે. જિંદ૦ ૬.