SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ આઠમે ४२८ કીચક બક કારમીર જિસ્યા, હેડંબાદિક હયાં જેણે તે ભીમ આગલે સહિ ભાગશે, કરશે ન કહ્યો કહેણ ર હાલ ( રૂકમણું રાણું મહેલમાં-એ દેશી ) દૂત કહે સુણે રાયજી, ભીમ ત ભડવાય હો રાજ ઉડયા જાયે આકાશમાં, | તુમ સરીખા કઈ રાય હો રાજ. દૂત કહે. ૧ અજુન આગલનહિં આસરે, તુમ્હારો તિલમાત્ર હે રાજ; રાધાવેધ સાધ્યો જેણે, બોલે વિચારી ગાત્ર હો રાજ. દૂત૨ વિદ્યાધર દલ જીતીને, તમને દીધું જીવીત દાન હે રાજ; તે માટે તે પૂજ્ય છે, કાં થાઓ અજ્ઞાન હે રાજ, દૂત૩ તું અપકાર કરે સદા, તે કરે ઉપકાર હો રાજ; ઉધમપુત્ર ધર્માતમા, તુમ્હારે હિતકાર હો રાજ, દૂત. ૪ વહિ મેઘ વરસાવતાં, યુધિષ્ઠિર જલધાર હે રાજ; વારી રાખે છે વીરને, આજ લગે નિરધાર હો રાજ. દૂત૫ દેવ દાનવ જેણે દમ્યા, જેણે માર્યો કંશ હે રાજ; આથવાએ તેહને, તેહને જો અવતંશ હે રાજ, દૂત, ૬ પાવક સરીખા પાંડવા, તું તો ઘાસ સમાન હે રાજ, વનમાલી વાયુ પરે, પ્રેરે છે વલી તાસ હો રાજ હત૦ ૭ તવ ભીમ દ્રોણુ વિદુર કહે, સાચી એ માને વાત હો રાજ; મનના આમલા મેલીને, મિલી બેસે સહુ ભ્રાત હે રાજ, દૂત, ૮ શીખામણ તે સાંભલી, વલી કેપ્યો વિશેષ હે રાજ; અગ્નિજવાલા પરે ઉપડ્યો, ધરતો દિલમાં દ્વેષ હે રાજ, દૂત ૦ ૯
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy