SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ હરિવંશ ઢોલ સાગર કાઇક પાપ ઉદય થયા આજ, કૈયા તણેા એમ થયા અકાજ; એણે સેર’દ્રી સભા માંહિ મારી, મૃત્યુ જાણ્યા એમ રાય વિચારી. કી ૯ વાલીયા આદે મિલ્યા સહુ લાગ, ભારાટ અલગા કિયા અલયા; કાયા કીચક મલી બહુ સાથ, દેખી રાણી ભીડયા લેઇ આથ. કી૦ ૧૦ જૈન ભાઈના અંગ નિહાલે, તિમ તિમ આંખે આંસુડા ઢાલે; વાત વિવિધ પ્રકારે દાખી, સહુ મલી એમ રાતી રાખી. કી૦ ૧૧ ભાઇ મિલી સવિચારણ કીજે, સેરેટ્રીને સાથે દહીજે; એહ થકી કીચકના નાશા, સતી કિહાં પામે ઘર વાસેા. કી ૧૨: શિખીકા કીચક કાજ એ કીજે, કેશ ગ્રહી સેરેડદ્રી લીજે; થરહર થરહર ધ્રૂજે સાઇ, ભીમ કહે ચિંતા નહિં કાઇ, કી- ૧૩ કુરુ કુરુ કરી કીચક કાગા, સેરે...દ્રીને નાખણ લાગા; ભીમ ભુજામલે વૃક્ષ ઉખાલી, કીચક બંધવ માર્યા ખાલી. કી૦ ૧૪ માધવ શાક કરત સરેાષી, રાજાએ રાણી સ તાષી; એકાકીના એ છે કાજે, છેડયા તા એ છિન્નાશે શો. કી- ૧૫ ટાકરડી ઘર વાઘ જ પેઠા, એહ ઉખાણા પ્રત્યક્ષ દીઠા; એતે અગ્નિ પ્રત્યક્ષ દેખાયા, હાથછુ રે આલાગી જાયા. કી. ૧૬ એ તા કાઇક ઉઠી ઉપાધિ, સાધ્ય નહિ. એ રોગ અસાધી; મુજને તે આયા જોગવણા, કાઠા છે નૃપ પદ ભાગવણેા, કી ૧૭ભૂર આલમે હુ' છુ' પડીયેા, સિહં તણે શિકારે ચડીયા; મસલી પેટ ઉપાઈ પીડા, સાપ સઘાતે માંડી ક્રીડા. કી ૧૮ કામ૫ખે એવીર ખેલાયા,અમૃત કાજે મહા વિષ પાયા જો તું રાખ્યા ચાહે ચૂડા, તે મ કર એહ કદાગ્રહ કુંડા. કી૦ ૧૯ આપ ભલા જગનુ ભલુ ભાવે, આપ મુવા જેમ બુડ કહાવે; સા હુંણીયા તસ હણુતાં એકા, કરે કિશી એ આણીવિવેકા કી ૨૦ C
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy