SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ હરિવશ ઢાલ સાગર ભીમે તામ વિચારીયા મ, એ નૃતકેલી શાલ; લાલ ધનુર્વિદ્યા ઈહાંકણે ભણે મ‚ દેખી બીસે માલ. લાલ૦ ૧૯ ભારવટ ભાર ઉંચા કરી મ, ચાંપીયા તે માંય; લાલ પુનરપ ભીમ વિચારીયા મ, રખે જાણે કેાઇ આય. લાલ ૨૦ રક્ત તણી સલીકા ભરી મ‚ ભારેાંટ લિખીયા નામ; લાલ રાજા વાત જણાવવા મ॰, ત્રણુ અક્ષર તિષ્ણુ ઠામ. લાલ૦ ૨૧ કામ કરી કીચક તણેા મ॰, ભીમ ગયા નિજ સ્થાન; લાલ સકલ સંબંધ આવી કહ્યો મ‚ નારી ભણી બહુમાન, લાલ૦ રર અત્તીસા સેામી તાલમેં મન, શ્રી ગુણસાગર ય; લાલ કીચક પ્રત્યક્ષ પામીયા મન, કીધા ના ફલ સેય. લાલ૦ ૨૩ દોહા રાય કચેરી આવીયા, પુરી સભા અભિરામ; કીચક ભાઈ સહુ મલી, બેઠા કરી પ્રણામ. રાજા પૂછે સાદરા, તુમ અધવ ગુણખાણ; હમણા અમે દીઠા નથી, કુણુ કારણ રાજાન. અમ ભાઇ કાલે ચડી, ગયા હતા કાંઇ બાહાર; રાતે પણ આવ્યા નથી, અમ મંદિર નિરધાર. રાધે સેવક મુકીયા, કૈયા તણે દરબાર, પૂછે જઇ સા નારીને, કિહાં છે તુમ ભરતાર. સાંજ સમે શાલા ધરી, તેડી સેવક સાથ; ગયા પૂછયા વિણ મુજને, હજી નવ આવ્યા નાથ. 3
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy