SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ હરિવંશ હાલ સાગર રાય વૈરાટે એમ કહ્યો, એ કેઈ કારણું રૂપ; સડી રીતે રાખજે, ભલાવી મુજ ભૂપ. ૬ હાલ ૧૩૦ મી (રામચંદ્ર કે બાગ આંબે મારી રહ્યો રી—એ દેશી) ઉઠી ચાલ્યો તવ રાય, મનમાં રીશ ઘણેરી; . તેડાવ્ય રે ખવાસ, કરે વાત બુરેરી. ૧ એકલી દેખે જે નાર, કહેજે હેત ધારીરી; શું કરશે મુજ રાય, પાડું લાજ ખરીરી. ૨ | એક દિવસ નૃપ નાર, રતી કેલ ભણી ; આવે વન ઉદ્યાન, સાથે સખીય ઘણુરી. ૩ સાથે કીચક રાય, આવ્યો અશ્વ ચડીર; ફરતા વન આરામ, સરકી દ્ર પડીરી. સતીશું આલ ઝખંત, ચાલો મુજ ઘરેરી; હું જગ માટે રાય, સહુ મુજ આણુ ધરી. આપું નવલખ હાર, ચેકી રત્ન જડીર; કરી થાણું પટનાર, તુજશું પ્રીત ખરીરી. બોલી ચટક લગાય, ફિટ કુબુદ્ધિ શું લવેરી; બાળું તારે રાજ, આછો શીયલ હવેરી. આવ્યો ચાબખ લેઈ, કીચક કપ કરી; બહેન સુદૃષ્ણા તામ, આવી આડી ફરીફી. બાઈ એ વારો વીર, ઈમ કિમ કામ કરેરી એ તે નિર્લજ દાસ, એહને કુણુ વરેરી. મેટી રાજકુમાર, પરણવું વર નારી; રહેવા દ્યો એહથી હઠ, એહની જાત ને સારી.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy