SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ સાતમે ૩૭ માતુ વચન સંભારીને, જીવતે મેલ્યો જયદ્રથ; શયાને; લુણ હરામી જે હુવે, તે સ્યો સાથે અર્થ. શ૦ સાં. ૧૧ ઉદયરતન કહે સાંભલે, એ કહી દ્વાલ રસાલ; શયાને; ટા કેહને નહિ ટલે, જેહને જેહવે હુવે હાલ. શ૦ સાં. ૧૨ હા મુજાની પરે કુટીયો, “છ અને શીર કેશ; " બાણ સંઘાતે કાપીયા, ભાંડ કિયે સુવિશેષ. ૨. ઢાલ ૧ર૭ મી (જલકમલ છાંડી જાય રે બાલા, શામ મોરો જાગશે એ દેશી) દેવસથી એક દિવસ આયે, કરણ અતિ ઉપગાર રે; પાંડવા શું પ્રગટ ભાખે, કરવાં અવિચાર રે, દેવ૦ ૧ ભેર ભેરપણું નવ છાંડે, પ્રત્યક્ષ દેખે એહ રે; કષ્ટ થકી છોડાઈ આણે ગ્રો અવગુણ તેહ રે. દેવ છે આગથી ઉગારી અહિ, શાહ પામે ત્રાસ રે; સિંઘ આખી સમાધિ કીધા, વઘપુત્ર વિપરાશ રે. દેવ. ૩ દૂધ દીધે સાપ મુખે, ગરલ હવે જેમ રે; . અધમે ઉગાર કરી, હેઈ જઈ તેમ રે. દેવ. ૪ ઉત્તમ ઉપગારની મતિ,કિયાં અપર કરંત રે; કિયાંતિથી નીચ ન કરે, અછતે દેવ ધરંત રે. દેવ છે બિંદુને તો સિંધુ જાણે, સાધુ જે સસનેહ રે . = સિંધુને તે બિંદુ માને, મીચ માણસ જેહ રે. કેદ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy