________________
@ @ @@@@@@@@@@@@@@@@@@@@ છે.
-
અ પ ણ ૫ ત્રિ કા
છે
મારા જીવન બાગને ખીલવનાર માળી સમા દીક્ષા દાતા વાણી આભુષણ અજોડ ઉપકારી પંડિતરત્ન ગુરુદેવ શ્રી છેટાલાલજી સ્વામીને હૃદય પૂર્વક સમર્પણમ કૃપા સિંધુ પૂ. ગુરુદેવ શ્રી! મને (નવિનચંદ્રજી મુનિ સહીત) સંવત ૨૦૧૯ના વૈશાખ સુદ ૧૩ ને. મંગળવારના પવિત્ર દિને ભવજલધિથી તરવા માટે સંયમરૂપી જહાજ આપી આ૫ મારા સાચા ઉપકારી બન્યા છે સાથે સાથે આજ દિવસ પર્યત મારા જીવન બાગને હળિયાળું રાખવા કૃપાના ઝરણું વહાવ્યા છેઆવા આવા આપના અનંત ઉપકારોનો બદલો વાળવા હું સર્વદા અસમર્થ છું પણ કંઈક અંશે અનૃણું થવા આ હરિવંશ ઢાળી સાગર નામનું પુસ્તક આપના પવિત્ર પદ પંકજમાં સમર્પિત કરું છું.
લી. આપને બાલ શિષ્ય મુનિશ્રી રમેશચંદ્રજી ચાતુર્માસ સ્થળ કપાયા (કચ્છ) સંવત ઋ૬ના કાર્તિક સુદ ૧૫ ને શનિવાર @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @@@@
હ