SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ હરિવંશ હાલ સાગર . એમ આશ્વાસી સર્વ સ્વજનને રે હાં, પુરજન સાહમું જોય; કાંઈ કરી હોય અમેં કિલામના રે હાં, તે ખમજો સહુ કેય, મેરે૧૪ ભીતરતે નયણે વલ્યાં રે હાં, તવ સહુ પુરના લોક; પણ પગ નવિ ચાલે પુરભણ રે હાં, સહુને વાળો શેકમેરે. ૧૪ ઉદયરતન કહે સાંભલો રે હાં, ઢાલ અતિ રસાલ; વિસર્યા નવિ વિસરે રે હાં, વાહલા કંઇ કાલ મેરે. ૧૫ ' હાલ ૧૨૨ મી ( વધાવાની–એ દેશી ) કૃષ્ણ નરેસર આઈયે, કાંઈ આયો હો આયો બહુ પરિવારણું એક પાંડવ સાથે બોલી, કાંઈ બોલ્યો હો બોલ્યો સકલ પ્રકારશું એ, ૧ કૌરવ કુટી કાઢિઓ, કાંઈ કાઢિ છે, કાઢિ દીજે દેશથી એ; રાજાજીને થાપિએ, કાંઇ થાપી હો થાપણું વિશેષથી એ. સ પાંડવબેલે સ્વામીજી, કાંઈ સ્વામી, સ્વામી વનમેં ચાલો એ બેલ ન ચૂક્યો આપણે, કાંઈ આપુણ હે, આપુણ બેલ્યો પાલવ એ. ૩ દેવ પ્રસાદ તુમારડે, તુમહારે હો, પ્રસાદે સહુ પાધરે એ હેશે કારજ સુંદર, કાંઇ સુંદરું છે, સઘલું કારજ સાદરે એ. ૪ બાઈ સુભદ્રા પુત્રશું, કાંઈ લેઈ હે પહોંચ્યા પ્રભુ દ્વારામતી એ; Nચાલી પિયરીએ, પિયરીએ હો, પિયરીએ ન રહી સતીએ. પ.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy