SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલે સાથે પ્રેમદા, સાસુને પગે માતા પણ સાથે હુઈ, હરિવશ ઢાલ સાગર લાગ હૈ।; નહિ રહેવા સુજ લાગ હેા. કુણુ॰ ૨૭ વડા તણે પગે લાગીને, તાત તણી લેઈ શીખ લે; પાંડવ વનમે ચાલીયા, ધરી મન સમતા ઇખ હા. કુણુ ૨૮ એક્વીશા સામી તાલમે, કૌરવ કીધા કાપ હા; શ્રી ગુણુ પાંડવ નવિ કરે, મરવદાના લેાપ હા. કુણુ॰ ૨૯ ( ઉદયરત્ન વિરચીત ઢાલ) દાહા બિહાવે અતિ દ્રૌપદી, કુર, અને કિરમીર; દિયા ઉડાઇ પાન જયુ, પાંડવ લીમ સમીર. વિદુર વિબુધ ગુરૂ સારીખા, દેઈ શીખ વિશેષ; પહોંચાવી પાછા વહ્યા, આંસું હાલે શીષ. ધૃષ્ટદુમન આડા ફરી, કપીલપુર આણુંત; ખબર તદા વનવાસની, યદુપતિ જાણુંત, હાથ ( હે યાદુ અગમગ જાતિ સેાહાવે—એ દેશી ) તે વાત સુણી માય બાપને રે હાં, નયણુ ન માયે નીર; કુંતા ને વલી પાંડુએ રે હાં, ધરું ન જાયે ખીર મેરે સજ્જના સાંભલો સહુ કાચે. મૌનપણા સુખે આદરી રે હાં, પાંડુ ન મેલે બોલ; ધ્રુમ પુત્ર ધીરજ ધરી રે હાં, તવ કરે થઇ અડાલ મેરે ર
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy