________________
૩૫૪
:
:
*
અંક છઠો :
હાલ ૧૧૪ મી . . . : (ઝૂમખડાની એ દેશી)
બુ લીંબુ આંબલી, આંબા દાડમ દ્રાખ; રંગીલા મેહના, જબીરા રાયણુ ભલી, નવરંગી નવલાખ; રંગીલા મેહના૦ ૧ આજેરા ને કરમદા, નાલેરી તરબૂચ; રંગીલા સુફ સખર ખારેકી ખરી, ખુસાણી ખરબુજ. રંગીલા ર ઉબર પીપર, બીલડાં, લંબગુંબ વડર૨૦ પાન બીડી વારી ભલી, બેઠા મેરે ચકેર રંગીલા. ૩ માલી માલની મનરલી, પાન ફૂલ ફલ સાર; રંટ વેચણ આવે મેલમેં, લેજે વચન વિચાર, રંગીલા. ૪ કે આપણે કેણુ પારકે, ગુન હી ને જો માર; ર. કિશન આણુ છે આકરી, કેઈ ન લેપે કાર. રંગીલા. ૫ ધાન્ય અલ વેપારમે, મત કે કરે અન્યાય રે નીતિ રીતિ પંથે ચાલતાં, સહુકો લાગે પાય. રંગીલા૬ કૌતુક જોવણુ કૌતુકી, કુણુ કુણ આવ્યા લોક; રં શુરવીર કે સાહસી, હરખે આયા લોક, રંગીલા. ૭. ડેરા તિહાંથી ઉપડ્યા, ગુડીયા ગુહાર નિસાણ રે, કટક વિકટ ચિહું દિશ વહે ધૂલ ચઢી અસમાન રંગીલા. ૮ આગલ કીધાં હાથીયાં, મદમાતા ગુઝાર;
રં ઘોડા જોડયા જેરમેં, હિંસે સહસ્સ પ્રકાર, રંગીલા. ૯ નવરંગ ને ફર હરે, વિચ વિચ ,બ અવાજ રે ધી ધી ધો શબ્દ સુણી, ચાર ચડ જય ભાજ, રંગીલા. ૧૦ ગામ નગર પુર પાટણે, શ્રીપતિ કરે મુકામ; રં મોટા છોટા રાજવી સેવા કરે શીરનામ. રંગીલા. ૧૧