________________
ખંડ છો
૩૫૧
૧૧.
રૂખમણી ભાંખે એમ રાજીદા, વાલમ વેલા પધારજો એ; અંત મુકેા વિસાર રાજીંદા, મુને નાહ સંભારો એ. રૂખમણી દીધી શીખ રાજી’દા, કૃષ્ણ સભામાંહિ આવીયા એ; જીડીયા યદુ રાજાન રાજીદા, બંદીજન જશ ગાઇયા એ.- ૧૨ શણગાર્યા ગજરાજ રાજીદા, સુખ મલ સ્કૂલ સેાહામણી એ; ઘટા ઘુઘરમાલ રાજીદા, ગલે કૅચનમણી મેખલા એ.
૧૩
શીષ સિર બનાય રાજીદા, કાને બેઉ ચામર ઢલે એ; એરાવણુ અવતાર રાજીંદા, ઢલકતી ઢાલ ભલી બની એ. ૧૪
કૃષ્ણ ચડયા ગજરાજ રાજીદા, મસ્તક છત્ર રત્ને જડયા એ; ચામર વિઝે ચાર રાજીંદા, નગર લેાક એવા ચડયા એ. ૧૫
ચંચલ ચપલ તુરંગ રાજીદા, નીલા પીલા હંસલા એ; શણગાર્યા બહુ ભૂલ રાજીદા, આપડી ન શકે વાંસલા એ. ૧૬
રાતા રથ ચેાસાલ રાજીદા, નવલ તુરંગમ જોતર્યા એ; ચિહું દિશ ઘ’ટા ચાર રાજીંદા, હરખીત સાથ ચા ઘણાં એ. ૧૭ લાયક પાયક કોડ રાજીદા, હરીત સાથે ઉંચા ઘણા એ; સુંદર વેશ ભણાવ રાજીંદા, ચાકર ચતુર સાહામણાં એ. ૧૮ ચતુરંગી સેના સાથે રાજીદા, દ્વારામતીથી ચાલીયા એ; વાગ્યા નવલ નીસાણ રાજીંદા, અસવારે અસિ આલીયા એ. ૧૯
બલભદ્ર કૃષ્ણ જોડ રાજીંદા, દશે દશાર પાસે રહ્યા એક સાલ સહસ્ય રાજાન રાજીદ્દા, સહુ કો આવ્યાં ગૃહગસ્થા એ.
૨૦
સાંબ પ્રદ્યુમ્ન કુમાર રાજીંદા, કેશરીયે વાઘે ભલા એ; મેાટા મેતી . કાંતિ રાષ્ટ્રદા, રુપકા ગુણ આગલા એ. ૨૧
ણિકા રુપ રસાલ રાજીદા, અનંગસેના નામે વડી એ; લાખા ગમે સાથ રાજીદા, નારી ચતુરાઇ રૂપે વડી એ. ૨૨