SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ભડ છટ્ઠા દોહા જાગી તવ સુકુમાલીકા, પતિ ન દેખે પાસ; ગદ્ ગદ્ ક હૈ રૂદન કરે, નાહ કિહાં ગયા નાશ. આરી લેઈ દાસી તિહાં, આવે મનને ર્ગ; વિલખી શેઠે સુતા ધણી, દાસી દેખી વિર‘ગ, દાસી ભાંખે સ્વામિની, આગણુ દુમણી કાંઇ; હિલે દિન ખટપટ કિશી, ગુણ અવગુણ ન જણાઈ. સુતી છોડીને ગયા, સાગરદત્ત ઘર આપ દાસી શેઠાણીને કહે, અહ જમાઈ પાય સાગરદત્ત રીસે ભર્યાં, જિનદત્તને ઘર જાય; એલભા દે શેઠને, નિજ અગજ તુમ નાય, તેડી સુતને હડકીયા, તેં કીયા એ અકાજ; શેઠે સુતા પરણી કરી, છાડી ક્રિમ નિજ્જ, પુત્ર કહે સુણ તાતજી, જાઉં નહિં તસ પાસ; જોગી જંગમ ત ગ્રહું. મત કર અવર વિખાસ, શેઠ સુણી એ વાતડી, છેડી આપણુ કાન; આવી બેટીને કહે, પૂર્વ કેમ નિદાન, હાલ ૧૦૯ મી ( કાઈક ચાંપે સાથરા રે હાં, કોઈ મુનિ સંઘટે અણુગાર, મેઘ મુનીધરુ એ દેશી ) અન્ય દિવસ ચા બેઢા ra ૩૩૭ વિટબણા, મહેલમાં રે હાં, દેખે નગર મ`ડાણુ, ક૦ ૧ ઘરના ધણી રે હાં, સાગરદત્ત સુજાણ; ક
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy