________________
ખડ છઠ્ઠા
હાલ ૧૦૬ મી
( નથરા નગીના મારા અથવા હીડાલા ખાટે ત્રણ કડા એ—દેશી )
રથ અસવારી સમારથી સાહીબ મારા, કીધાં દીધાં દાન હૈ; સાગરદત્ત ઘર ઉતર્યા. સાહીબ મારા, હરજ્યાં સહુ સાજન હૈ।. ૧ કમ અજબગતિ, બાંધા વિવિધ મતિ, ઉદ્દય આવે અતિ આકરાં; સાહિબ મારા, કર્યાં કરે સા હાય હા. એ આંકણી.
૩૩૫
સાગર વલી સુકુમાલીકા સાહીબ॰ બેઠા જઇ એકાંત હો; પણ ચતુરાએ નિજ નાહનુ', સા॰ ચંચલચિત્ત નિરખત હો. ક૦ ૨
રંગ હતા જે પરણતાં સા॰ તે રંગ નહિં ખેલત હો; એ રંગમે તે ર્ગમે' સા૦ અંતર અનંત અનંત રહો. કૅ૦ ૩
પતિત્રતા ગુણુ રાખવા સા॰ આવી કરે અનેાહાર હો; અંગ ફૅરસ અતિ આકરા સા॰ કેમ સહે ભરથાર હો. ક
જિમ અહિ છડે કાંચલી સા॰ ઉઠ્યા નારી ઉવેખ હો; રે પીઅે પૂછે પ્રેમદા સા॰ ઉઠી છે. કુણુ વિશેષ હો. ક
કહે પીઉ દેહ ચિંતા ભણી સા॰ જાઇશ ઘર અનુખ હો; નારી પણ ઝારી ભરી સા॰ જાણી કપટ થઇ સંગ હો. ` ૬
પીઅે વારે પણ નવ રહે સા॰ નવલીગત કોઈ નેહ હો; સાગરના દાવ ફાવ્યા નહિંસા આવ્યા કરી શુચી દેહ હો. કૅમ ૦૭
છયલ શક્યા નહિ છેતરી સા॰ નેહ ગઢેલી નાર હો; જારે કર ગ્રહી કહતના સા॰ આણ્યા ગેહ માાર હો. ક૦ ૮
સેજે બેસાડયા હેજથી સા॰ માંડી ઘણી મનેાહાર હો; ખણુ ખણુ એ' એમ ક્રિમ કરા સા
કાને પ્રાણ આધાર હો. ૬૦ હું