SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Eી ખંડ ૬ (ઠ is દેહા ગુણ પણુવીશે પૂરીયા, મુંદર ને સુકુમાલ; એહવા ઉપાધ્યાય તણાં, પ્રણમી ચરણ ત્રિકાલ વર છકૂ અધિકારનો, વિસ્તારયે વિસ્તાર પંચાલી પ્રગટી ખરી, સતી શિરામણી સારછઠે જ્ઞાતા અંગ છે, તિહાં છે બહુ વિસ્તાર; ભાંખે વીરજીણંદજી, ગણધર સભા મોજાર. નાગસરી હતી બ્રાહ્મણ, કડવો તું દીધ; માસખમણુને પારણે, મુનિવર હત્યા લીધ. કરતાં કરમ જ સાહિલા, ભેરવતાં જંજાલ; નાગસિરી જિમ મતિ કરે, ફેગટ પાતિકજાલ. ભમતી સૂર ભવંતરે, ચંપા નગર તેહ ભદ્રા ઉરે ઉપની, સાગરદન સુગેહ. હાલ ૧૦૫ મી (છહ મથુરા નગરીને રાજી એ દેશી) હે નરકાદિક દુ:ખ ભેગવી લાલા, પરવશ કરકરરીવ; હે ભદ્રા ઘર આવી અવતર્યો લાલા, નાગસિરીને જીવ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy