________________
૩૩
- - હરિવંશ હાલ સાગર હું ચૂક્યો વાચા સહી, પુત્રી હે પાપણું ને હેત કે; હવે ઉરણ થાયરૂં, એહને હો તુંબડા ને દેત કે. ભા. ૧૦ ફાટે દૂધ ન રાખણે, વિણઠા હે માણસને ત્યાગ કે; કરો છે મુણુ સુંદરી, સગપણ હે કર નહિં લાગે . ભા૧૧ અંગૂઠે સાપે ડો, છેદે હે સ્થાણું નર જેહ કે રાખે છે દેહને, તેહવી હે કુમારી છેહ કે. ભા. ૧૨ રાજા તેડી માગણ, દીધી હે કુમરી તેહિવાર કે; પાલે વાચા આપણું,ન કીયા હે નૃપ શોચ લગાર કે. ભા. ૧૩ ખરી એ આપી રીશ વશે, જે શીર હે આવંત કલંક કે; સત્યવંતી સીતા સતી, રઘુપતિ હે સા તજીય નિ:શંક છે. ભા. ૧૪ હુંબ કહે હું સ્યુ કરૂં, ભરવી હે હમહિ ને નેઠ કે રાજસુતા સુકમાલીકા, કરવી છે એહની અતિ વેઠ કે. ભા. ૧૫ લેક મેં અવહેલણા, મનમેં હે તસ હરખ અપાર છે; મનમાન્યો પતિ પાઈઓ, લોટે હો લાલે સંસાર કે. ભા. ૧૬ સાંબ કહે સુણ ભાઈજી, આપણુપુખે દેખાવા આજ કે દેવભુવન સમરાવીયે, નિંદા હે સારે સબ કાજ કે. ભા. ૧૭ ધી ધી માદલ વાજહી, નાચે હે તિહાં પાત્ર અનેક કે; મંગલ ગાવે ગેરડી, વરતે હે વિવાહ અનેક કે. ભા. ૧૮ રોષ ગયો રાજા તણે, કિજે હે પછતાવો એમ કે; ઢાઢીને ગાઢી કરી, દીજે હે વિદરભી કેમ કે, ભા. ૧૯ આંત તપે અતિ આકરી, ગાઢ હે મનમાંહિ કુચયન કે; અગ્નિ તણાં સંજોગથી, ભાઠી હે જીમ ચૂવે નયન કે. ભાવ ર૦ માવિતા છો તણું, અવગુણ હે સસેવા પ્રાહિં કે; કુમારી સુત જાઇયે, કુંતી છે નૃપ કાઢી નાંહ કે. ભા૨૧ કાઠ જલ બેલે નહિં, આપણ હે ઉપાયો જાણું કે વડવાનલ જલ બાલણે, સાયર હે ન ઉઠાવે પાછું કેભા.રર