SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથો તે ચેપ ચડીયા રે, અતિ ગાઢા લડીયા રે; નડીયા હો મદન માયા કરી રે; હરી આપશુ આયો રે, સબ જોર દેખાય રે, કાંઈ ન ચાલે ચિંતા ખરી રે. ૧૩ પગ આઘા ઠાવે રે, હરી સામે આવે રે, પાવે સુખ હરી દેખ રે; રહરી લેયણ દક્ષ રે, વર બાંહ સુલક્ષણ રે, ફૂરકે છે તે નર દેખવે રે. ૧૪ અહી ભાખે ભાઈ રે, તે રીશ લગાઈ રે, હી તુજ સાથે નેહલ રે; હસી બોલે નીકે રે, જાયો હરીજી કે રે, કુણ સમે નેહનો ભલે રે. ૧૫ જે જેર ન ચાલે રે, કાં ભાંખન ઘાલે રે, આપી હે કીયારૂપી ભીખડી રે; એહ વચને કયો રે, અતિ ગાઢે રેપો રે, નાખું હો ત્રોડી ક્યુ ચીચડી રે. ૧૬ જેહને બલ આપે રે, તે છેદ્ય ચાપે રે, એ વલી નામ મહાબલી રે; ઘરે વેગા જાઓ રે, હરી સુખીયા થાઓ રે, નારી હુઇ ન હુઈ ભલી રે. ૧૭ અંગૂઠાથી લાગી રે, જાઈ માથે જાગી રે, રોમે હે રોમ સાલી ઘણું રે; તવ કોડી ઉપાયો રે, કીધા હરી રાય રે, એક ન લાગે નંદન ભણી રે. ૧૮ શસ્ત્ર બલ ભાંગે રે, હરી બાથાં લાગે રે, - કાલરૂપી હો થયો કાન્હડે રે;
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy