SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ અંડ ચા - મા ચિંતા નવી ધરણું રે, તું દેખે હમારી કરણી રે; વિદ્યા બ્રાહ્મણ કીજે રે, લાલડી હાથ ગ્રહીજે રે. ૩ પેટ વડે તસુ હાલે રે, તે હલુ હલુએ ચાલે રે; તે ખીલી રાખ્યા સઘલા રે, તે સુભટ હુવા અતિ નિબલા રે. ૪ તવ એક મેકળે કીધો રે, પ્રભુ પાસે ગયે તે સીધે રે; સુણ બોલે શ્રી બલદેવા રે, એ મંત્ર તણું બેલ લેવા રે. ૫ એ વહુ તો મેહનગારી રે, એ વહુ તો આપ ઠગારી રે; એ વહુ તે કામણું જાણે રે, એ નાયે પિયુ વશ આણે રે. ૬ શીલે દહિ દાંત યું તેડે રે, શીલે જલ પર્વત કેડે રે; એ મેર ચવે મુખે મીઠે રે, પણ સાપ ગલંત દીઠે રે. ૭ વાણી એહ વડકી રે, સાપીણથી પણ વાંકી રે; -અક્ષરને અધિકે આ રે, ઉરહે નવિ આવે વાગે રે. ૮ જે કામ કરે નહિં પાંખે રે, તે કામ સમારે આંખે રે, જે કાલ કોબી વિશેષે રે, તે મંત્ર બોલે નીચું દેખે રે. ૯ નર ખડે દીધા ખૂટે રે, નર બંધન બાંધ્યા છૂટે રે; મંત્રબલે બાંધી આપ્યો રે, નવિ છૂટે તે નર તાણ્યો રે. ૧૦ એ મર્મ મહા મેં લાધે રે, મંત્ર બલે માણસ ગલ્લો રે; તે સાહમે હેઈને ભૂકે રે, તે ભોર ભલાઈ મુકે રે. ૧૧ એ તો હું જાઇને દેખું રે, એ મંત્ર તણે બલ પિખું રે; એ મુતને કીતિ દેવા રે, ચલી આયા પ્રભુ તતખેવા રે. ૧૨ તવ તે બ્રાહ્મણ સેવે રે, દરવાજે આડે હવે રે; ઉઠ કહે હલધારી રે, દિયે વાટ વિશે વિશેષે વિચારી રે. ૧૩ N "
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy