SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ - ખંડ ચેાથો હિયે સરોવર સાંકડો, ઉલટ જલને જોર હો લાલ; લહેર ન જાયે જાલવી, રહીયા હેઈ સાર હે લાલ આ૦ ૧૪ સુખમાંહિં દુ:ખ ઉપને, માજીના મનમાંહિ હે લાલ; બાલપણે નવિ દેખી, એ દુ:ખ સાલે પ્રાંહિ હે લાલ, આ. ૧૫ ગર્ભ તણ વિધિ સાચવી, ઉદર વહ્યો નવ માસ હે લાલ કેટે મહા દુઃખે જન્મી, કીધો પરઘરવાસ છે લાલ, આ૦ ૧૬ દેષ ન દેણે કેઇને, કર્મા કેરો દોષ હે લાલ; ભાગ્ય લખ્યો ફલ પાઈએ, કરે રાગ ને રોષ હે લાલ. આ૦ ૧૭ મદન કહે માજી સુણે, એ દુખ માણે કઈ હે લાલ; બાલક રૂપ સેહામણું કરી દેખાવું ઈ હે લાલ. આ૦ ૧૮ ઉધે સૂતે આગલે, ચિતવે સા મુહમાંહિ હો લાલ; ચપલપણે પાઉ ધારતે, ઉઠાવે ધરી બાંહી હે લાલ આ૦ ૧૯ મુઠી બાંધી હતા, મેહતે પરિવાર હે લાલ; હાંસી કરે અતિ કલકલી, માતાને હર્ષ અપાર હે લાલ, આ૦ ૨૦ ખેલે લીધે ખાંત, ધવરાવે પય:પાન હો લાલ આંખે કાજલ ઘાલતાં, વિચ વિચ મેલે તાન છે. લાલ આ૦ ૨૧ આપે હી લાગે ઉઠવા, જાનુની ગતિ કાર હે લાલ; પાવ ભરે ગિર ગિર પડે, માતા ડેલે લાર હો. લાલ૦ આ૦ ૨૨ માતા કે કર સાહી, હંસ બચ્ચા કી ચાલ હે લાલ; બોલે ભાષા તોતલી, માતા પૂછે બલ હો, લાલ આ૦ ૨૩ જાઈ લોટે આંગણે, ધૂલે ધૂસર ગાત હો લાલ; સુઠી બાંધી ધૂલમું. કંઠે લગાવે માત હો, લાલચ આ૦ ૨૪ માતા આપે સુખડી, આપી નાખે દૂર હો લાલ; એ નહિં એ નહિં એ નહિં, ઓ નું લાવ હજૂર હો. લાલ આ૦ ૨૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy