SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ ચેાથે શ્રી બલદેવ દિલાસા કીધા, ભામાને ભરપૂર રે માઇ; રૂખમણ ઘ ૨ લુંટવા કાણુર, મોર લીયા ભડ ભૂરરે ભાઈ, ફિરી ૩૮ એ એકાણુ મી ઢાલ ભલેરી, મુંડણ કે અધિકાર રે માઈ; શ્રી ગુણસાગર સુરી વખાણે,. હરીસુત ચરીત ઉદાર રે માઈ, ફિશી. ૩૯ દોહા તેજ રૂપ તજી ફિર થ, ચેલે પહેલ પ્રમાણ; ચમકી રાણી રૂખમણ, એ વડ ગુણને જાણું. વિદ્યાધર માંહે વસ્ય, વિદ્યા તેહ વિશેષ; રૂપ કરે છે નવનવા, પણ એ કામ નરેશ. એહ અવર ન જગતમેં, એહ અવર ન રાય; એહ અવર ન જાઈએ, એહ અવર ન થાય, એ જાય માહરે સહિ, એ સમ અવર ન કેઈ; તારા દિશ સઘલી જણે, રવિ પુરવ દિશ હે. કેલવતે અતિ હી કલા, ખિસી ન જાયે ખાપ; માય મનોરથ પૂરવા, પુત્ર પ્રગટ કર આપ, કામદેવની ઉપમા, રૂપ અનેપમ સાર; અશ્વપડલથી નિકો, સહસ્ર કિરણ દિનકાર, સર્વ અવયવો શોભતા, સર્વ આભૂષણ ધાર; સવ કલા ગુણ આગલે, દીઠે કામ કુમાર, ઢાલ ૯ર મી (નગરી અધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરીસિંહ મેરે લાલ - તથા કંત તમાકુ પરિહર એ–દેશી) પગે લાગે માતા તણે માતા લીયે ઉઠાય છે લાલ; આલંગે અલજે ઘણું, હેજ હૈયે ન સમાય હે લાલ. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy