________________
R
બડ થે નાવીને નારીજન કેરી, એહ અવસ્થા હેઇ રે માઈ; આપ ન દેખે હરખ વિશે, ચાલી જાયે સાઈરે માઈ. ફિર. ર૧ રૂખમણી કેરી ઘણું ઘણેરી, કરતી જાયે પ્રશંસા રે માઈ એહવી મીઠી અવરનદીઠી, ધન એહને કુલવંશ રે માઇ. ફિરી. ૨૨ દેહ વિપર્યય જાણી હસંતા,
| દીઠા લોક તેવાર રે માઈ; હમ સુંદરતા છે મન હરતા,
તેહથી હાસ્ય પ્રકાર રે માઈ. ફિરી ર૩ નાચત ગાવત અતિ સુખ પાવત,
આવત ભામાં પાસ રે માઈ; એક મુખી એ દુઃખી રૂખમણી,
ગુણ કેરો કરે પ્રકાશ રે માઈ. કિરીટ ર૪ ભડકે તડકે ભામા ભામની,
કેશ ન દેખે એક રે માઈ; રે રે દ્રોહિણુ દાસડી તુમેં,
ખાધી લાંચ અનેક રે માઈ. ફિરી. ૨૫ લાંચ તણું પૂછવું પાછે, વેણુ નાકને કાન રે માઈ; આંગુલીયાં ઉતરીયાં દીસે, દેહ ઘટયો વાન રે માઈ. ફિરી રદ ચમકી ચિત્ત ભીંતર અતિ ચતુરાં,
વ્યાપી વેદના જામ રે માઈ; હાંકી કાયા ચેરતણું પરે,
નિજ નિજ ઘર ગઈ તામ રે ભાઈ ફિકી, ર૭ સૂસતી કરીને પૂછે સ્વામિની,
કીધે કિણે આ કામ રે ભાઈ રૂખામણી રંચ ન દેષ ન દીસે, .
એ વિલશે તૃપ સ્વામી રે માઈ. ફિર. ૨૮