SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ ઢાલ સાગર ઢાલ ૯૧ મી (પુન્ય તણા રે ફેલ મીઠા જાણોએ દેશી) ફિર ફિરી પિછતાવા કરતી, વરતે ભામાં જામ રે માઈ; સાત પેકાર અભાવી આવી, સા દુઃખ પાવી તામ રે ભાઈ, ફિરી. ૧ તન સંભાલી પહેરે ફાલી, બાલી ઝાકઝમાલી રે માઈ; ઉવારી મેરે ભાનુકુમર પર, પૂછે કુમાર રસાલી રે માઈ. ફિરી રે તન મન પારે નદ હમારે, સારે રાખે ઇશ રે માઈ; એર ન ચાહું તુજ આરહું, " એ મૂકે જંગીશ રે માઈ. ફિરી. ૩ અવર સહુ વાતાને સુધા, પણ ફિરી નાવે કેશ રે માઈ; ધૂતે ધૂતી ખરી વિગુતી, હેશે હાસ્ય વિશેષ રે માઈ. ફિર. ૪ અમરખ આણી ભામાં રાણી, ઠાણી એ અભિમાન રે મા, રૂખમણું મૂંડી ને અતિ મુંડી, કરશું આપ સમાન રે માઈ. ફિરી પ. એમ વિમાશી બંદુલી દાસી, નાવી લીધે લાર રે માઈ; માથે મુંડણ કરવા ભુંડણ, પિષી દ્વેષ અપાર રે માઈ. ફિરી. ૬ મને ભાજન સાથે સાજન, * વાજાને વિસ્તાર રે માઈ;
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy