________________
૨૬૨
એ માટા ઉપગારીયા રે,
એહ પસાથે રુપ અનૂપ રે હો. ૦ ૦ ૧૨
ભરી મડેલ નીરશું રે,
નિસરીયા વિપ્ર જે વાર રે હો; બ
ખાલી દીઠી વાવડી રે,
દાથી સઘલી લાગી લાર રે હો. અ ૦ ૧૯
જલ સેાષણ એશી દાયમી રે
હરિવશ ઢાલ સાગર
ઢાલ વારુ વિશેષે એહ રે હો; બ
શ્રી ગુસાગર સૂરજી રે,
મદન ચિત્રના નાવે છેહ રે હો. બં
દાહા
રીશ વશે તે દાસડી, લાંખે વચન સરોષ; અતિ અતૂટ અગાહ જલ, કાં કીધે તેં સેાય. કે ડાકી કે સાહરો, વિપ્ર નહિં ચડાલ; એહવા કામ ન કા કરે, જીવદયા પ્રતિપાલ.
ઢાલ ૮૩ મી
( હું વારી ધન્ના–એ દેશી )
અભણુા રે કાં જä લીધા જાય,
અભણા રે હમ લાગા તુમ પાય;
અભણા રે જગમ થાવર જીવ,
અભણા રે જલ વિણુ કરશે રીવ અભણા ૨ માં જલ એ ટેક૦