________________
હરિવંશ ઢાલ સાગર મથુરા માલ વિરાજતા રે,
કિરીયા કાંડે કરી પ્રચંડ રે હે. બં૦ ૦ ૫ કર મેં રાતે ટીપણે રે,
વાંચે નક્ષત્ર વાર વિચાર રે હે; બં જોશી જોતિષ પરીયો રે,
લગ્ન તણી લહે વેલા વાર રે હે. બં૨૦ ૬ આશીર્વાદ પ્રકાશી રે,
દોશી દેડી લાગી પાય રે હે; બં કમંડલ જલ યાચીયે રે,
પેટ ભરાઈ સુખમેં થાય રે હે. બંસ હ એ જલ મંત્રી આપીશું રે,
મન રળીયામત સેઇ રે હે; બં દેસે સીધે સામટે રે,
તુમ્હને પુન્ય ઘણેરે હોઈ રે હે. બં, ૦ ૮ ચેડી ચંચલ જાતીની રે,
લાજ નહિં નિર્લજ અપાર રે હે બં બાંભણુ ડાંભણું આવીયો રે,
બેસે છેતી મા લા વાર રે હે. બં૦ ૦ ૯ આવી વલગી વાનરી રે,
સે પૂછે એ કુણુ વિચાર રે હે; બં ગુન્હેગાર હમારડો રે,
કિઉં ન લહી ભામા કી સાર રે હો. બં૦ ૦ ૧૦ ભામાં છે કે ભૂતણી રે,
કે કે દેવીને અવતાર રે હે; બં એરસ થકી તું ઉતર્યો રે,
ભામા કૃણ તણું પટનાર રે હે, બં. ૨૦ ૧૧