SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથો કીધા કર્મ ન છુટીએજી, વરસ સેલ લગી દેખ; વિરહ તુમ્હારે પામીયજી, માતાએ સુવિશેષ સુલ ૨૪ માતા પાસે જઈનેજી, લહું વિદ્યા દે; પ્રજ્ઞપ્તિને રોહિણી, અતિ વરદાઈ સેઈ. મુળ ૨૫ શીખવી પંચોતેરમીજી, ઢાલ ભલી કહેવાય; ગુણસાગર રૂખમણ તણેજી, ચરિત્ર મહા સુખદાય, મુ. ૨૬ દેહા મદન કુમર ફિરી આવી, બેચરણને સંગ; વિણ પ્રણામ બેઠે સહી, સાચી તે મનરંગ. ૫ નાથને નાથીયે, એ આયો હમ પાસ; વચન વિશેષ માનશે, દીસે છે ઉલ્લાસ, હાલ ૯૬ મી ( મન ભમરાની–એ દેશી ) -તવ બેલે સા સુંદરી, સુણ બેગ પુરંદર; મન વચન મુજ આજ, સુણ સુણ ભેગ પુરંદર, વિવિધ પ્રકારે તાહરા સુવ, સારું વંછિત કાજ. સુ૦ ૧ પ્રજ્ઞપ્તિને રેહિણી સુવ, માટી વિઘા એહક સુ. પ્રીત રીતશું રિઝવી સુવ, આપું આણ સનેહ સુ. ૨ ધૂતે ધૂતવા ભણી સુઇ, બોલે મીઠા બોલ; સુ આજ લગી લોપ્યા નહિં સુવ, થારા બોલ અમેલિ. સુત્ર ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy