________________
અખંડ ચોરી
હાલ ૭૫ મી. (વાડ પહેલી જિનવર કહીએ દેશી) એકાકી ઉદાસીજી, મદન નરેસર જામ; દીઠા મુનીવર પાખતીજી, જાઈ કરે પ્રણામ મુનીવર ભાંખે એહ વિચાર, માતાને કેમ ઉપજીજી, સુતશું કામ વિકાર, મુનીવર૦ ૨ ચરિત્ર સુણાવી પાછલાજી, જ્ઞાન તણે બલ જોય; દુપ્રભાને જીવડે છે, કનકમાલા એ હેય. મુ. ૩ કામ રાગની વ્યાપના, પિખાણીથી ભૂર; તેહી અભ્યાસે ઉપનીજી, એ તુજ સાથે ચુર- મુ૪ કામ કહે કરુણું કરાજી, ગુણમણીને સંદેહ, જનનીએ કેમ પામીજી, મુજશું એહ વિહ, મુ. ૫ જંબુદ્વીપે જાણીએજી, ખેત્ર ભરત ગુણધામ; મગધ દેશ માંહે ભલજી, લક્ષ્મીપુર અભિરામ, મુ. ૬
મશર્મા નામે વસેજી, બ્રાહ્મણ વિદ્યા પાત્ર; કમલા કમલા સારખીજી, નારી મનહર ગાવ. મુ. ૭ પુત્રી તો લક્ષ્મીવતીજી, સા અહંકારિ સાઈ; એક દિવસ સુધી આવીયાજી, વહરણ કાજે જોય. મુ૮ રૂપ નિહાલે આપણેજી, આરીસામેં જામ; પાછો સહી ઉભો હુજી, કીધી નિંદા તામ. મુ. ૯ મુનિ નિદાના દોષથીજી, લહી કેને રેગ; પામી સા દિન સામેજી, મરણ તણે સંજોગ. મુ. ૧૦ ખરી ખરી દુ:ખણુ થઈજી, મરી સુકરી હોય; કોટવાલે બાણે હણુજી, સડી કુકરી હેય મુલ ૧૧