________________
૨૩૨
હરિવંશ ઢાલ સાગર
મદન તાપ તપે કરી, હાર અને ઘન સાર; તનકી તપતી મિટે નહિં હે,
વિણ શ્રી કામ કુમાર, મે ૮ વૈદ્ય વિચક્ષણ આવીયે, દેખે નાડી જામ; હાથ ન આવે રેગ હી હૈ, નૃપ ચિંતાતુર તામ. મે૯ એક દિવસ કુંવર ભણી, બેલે બેચર રાય; માય દુહેલી તાહરી હે, રણ છ માસી જાય. મ. ૧૦ તું સુખમેં રમતે ફિરે, ન લહે માતની સાર; છેરૂની હેવે ઘણુ હે, માને આશ અપાર. મે૧૧ કુમાર કહે સુણ તાતજી, હું નવિ જાણું એહ; રેગ દુ:સાધ્ય જે ઉપને હે, માતાજીને દેહ મે ૧૨ માતા તીરથ સારખી, માતા માટી હેય; ગર્ભ ધરે છેષ હે, મા સરખી નહિ કેય. મે ૧૩ અડસ તીર્થ જે કીયા, તેત્રીશે સુર ક્રોડ; સહસ્સ અદ્ભાસી માનીયા હો, મા માન્યા કરજેડ. માત્ર ૧૪ આ મદન ઉતાવળે, માતાજીની પાસ; દેખી મા જિમ સાંભલી ,
આરતિમાંહિ ઉદાસ. મ. ૧૫ ઉપર પડી અડવડી, માય માય પિકાર; દે દેવાં ઉલંભડે છે, કરે કિશ્ય કિરતાર, મે ૧૬ મહારે એ દો આંખડી, હારે અવર ન કઈ? એમ જાણી વિધિ સે કરે છે, |
માય સમાધિ હોઈ મે. ૧૭. હાહાપણે નાડી ગ્રહે, વૈદક સહુને જાણ; વિવિધ પ્રકારે વિચાર હી હૈ,
રેગ તણે પ્રમાણુ. મ. ૧૮