SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ હરિવંશ ઢાલ સાગર ચઉદશમી વારે સેપચારે, ભીમ ગુફા માંહે પાવધારે; છત્ર પુષ્પક ફૂલ કી સેજ, આપે અસુર ધરી અતિ હે જ. ૨૭ ભાઈ મરવા કારણ મેલે, આપણુમેં ચતુરાઈ બેલે; પુણય બેલે રૂખમણ કે જાય, તિમ તિમ વધતું જાય સવા. ૨૮ વને રણે અરીધે રણમાંહિ, અગ્ની નીર સાગરમેં પ્રાંહિ; સેવત જાગત વિચ વિચાલો, પુન્ય એક માટે રખવાલે. ૨૯ એકેતેરમી ઢાલ વખાણ, વક્તા શ્રોતાને મનમાની; શ્રી ગુણસાગર પુન્ય કરજે, મદન થા મનમાંહિ ધરજે. ૩૦ દેહા લાભ દેખી નવનવ પરે, આણે રસ અપાર; જોર ન ચાલે જબર શું, પણ ન તજે અવિચાર. બેદી કાઢે નિત્ય કે, સૂરજ જગ હિતકાર; તિમિર ન વ્યાપ્યા વિણ રહે, એ દુર્જન અવિચાર. ઢાલ ૯૨ મી ( નેમજીના નવરસાની–એ દેશી ) વજમુખે કહે ભાઈજી, મનમેહના, તુમસામ અવર ન કેઈ લાલ મન મેહના; જિહાં જિહાં જાઈ સંચરે મન મેહના, - લાભ ઘણેરે હોય લાલ મન મોહના. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy